ઘુટણ ના ઓપરેશન વિશેની માહિતી
Gujrati  |   Hindi  |   Marathi  |   English

શું મારા પગ સીધા થશે?

હા, શું કામ નહિ?

શું મારી લાકડી છૂટશે?

લાકડી છૂટશે, દુખાિો મટશે, ચાલ પણ જડપી થશે !!!!!!!

શું મારે ઓપરેશન પેહલા વજન ઘટાડવું જરૂરી છે?

જરાય નહિ, વધારે વજન છતાય ઓપરેશન થઇ શકે

અરે, હવે મારે કેટલું જીવવું છે કે ઓપરેશન કરાવું?

કેમ નહિ??? તમને પણ સારી જિંદગી ગુજારિાનો એટલોજ હક્ક છે!!!

શું ઓપરેશન પછી જમીન પર બેસી શકાય?

હા જી

યોગાસન કરી શકાય?

હા, કરી શકાય, જો તમે પેહલા પણ કયાા હૉય તો !!!!!

તમારી જિંદગી
દુખાવા મુક્ત કરવી
હવૅ ઘણું સેહલું છે!!!!

અમારી વિશેષ સેવા

ઓપેરેશન પેહલા અમારા થેરાપીસ્ટ થી તમારા ઘરનું અવલોકન
આપના ઘેર ચાર દિવસ થેરાપી
10-12 દિવસે ઘેર ટાંકા તોડવા ની સુવિધા

સી. જે. ઠકકર
બ્રીચ કેન્ડી
લીલાવતી
હિન્દુજા
હૉસ્પિટલ

Mobile: 99207 77247
Email: jointsmastersindia@gmail.com